NGO Logo

CAREUNIVARSALFOUNDATION Portal

CAREUNIVARSALFOUNDATION ખેડૂતોની મદદ કરતી

CAREUNIVARSALFOUNDATION નોંધણી પોર્ટલ

અમારી CAREUNIVARSALFOUNDATION ખેડૂતો, મહિલાઓ તથા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગોને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ખેતી સાધનોની સહાય, સ્વરોજગારને પ્રોત્સાહન, આર્થિક સહાય તથા સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરવી અમારી મુખ્ય ઉદ્દેશ્ય છે. સરળ પ્રક્રિયા અને પારદર્શક વ્યવસ્થા દ્વારા વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે.

ઉપલબ્ધ યોજનાઓ